રોજગાર

Atal Pension Yojana: સરકારી યોજનાનો તમે લાભ લીધો કે નહી? આ રીતે કરો ચેક

અટલ પેન્શન યોજના (APY)માં કેન્દ્ર સરકાર પણ યોગદાન આપે છે. કેન્દ્ર સરકારના અધિન આવનારી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ટ્રસ્ટે નાણાકિય વર્ષ 2018-19ના માટે...

દેશભરમાં ન્યૂનતમ મજૂરીની માંગ મોદી સરકારે ફગાવી, નવી કમિટી પર બનાવવા અંગે વિચાર

મોદી સરકારે 375 રૂપિયાની ન્યૂનતમ વેતનની ભલામણ નકારી દીધી છે. ટેલીગ્રાફ સમાચાર અનુસાર, સમિતિની ભલામણને નકાર્યા બાદ કેન્દ્રએ ન્યૂનતમ વેતન નક્કી...

BSNLના 80 હજાર કર્મચારીઓને રિટાયરમેન્ટની ઓફર! ઓગસ્ટ મહિનાનો પગાર બાકી

સરકારી દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ આર્થિક પરેશાનીમાં ઘેરાયેલી છે. કંપની પોતાના 80,000 કર્મચારીઓને સ્વેચ્છિક રિટાયરમેન્ટ સ્કીમ હેઠલ...

ઓગસ્ટમાં બેરોજગારી દર પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ: CMIE

સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા અનુસાર ઓગસ્ટમાં 8.4 ટકા બેરોજગારી દર પાછલા ત્રણ વર્ષોમાં સૌથી વધુ રહ્યો છે. સીએમઆઈઈએ પોતાના...

મોદી સરકાર રિયલ એસ્ટેસ્ટમાં આપી શકે છે રાહત

ઈકોનોમીને સુધારવા માટે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ ગયા બે અઠવાડીઓમાં ઘણા પ્રકારની જાહેરાતો કરી છે.રિયલ એસ્ટેટના બૂસ્ટ કરવા માટે...

વોડાફોન-આઇડિયામાંથી જશે હજારો લોકોની નોકરી!

દેશભરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટ સેક્ટરથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ સેક્ટરમાં પણ મંદી જોવા મળી રહી છે.રિલાયન્સ...

બેંક છેતરપિંડી રકમમાં 73.8 ટકાનો વધારો, વર્ષ 2018-19માં બેંકોને 71,542 કરોડ રૂપિયાનો લાગ્યો ચૂનો

મુંબઇ: દેશમાં બેંકો સાથે કરવામાં આવેલા છેતરપિંડીના કેસોની સંખ્યા વાર્ષિક ધોરણે 15 ટકા વધ્યા છે જ્યારે છેતરપિંડીની રકમ 73.8 ટકા વધી રૂ .71,542.93 કરોડ પર...

હીરાના બિઝનેસ પર મંદીનો માર, ગુજરાતમાં 60 હજાર લોકોની ગઇ નોકરી

દેશના હીરા બજારના ગઢ ગુજરાતમાં મંદીની અસર જોવા મળી રહી છે. કેટલાક મહિનામાં 60 હજાર લોકો પાસે નોકરી નથી. 40 ટકા ફેક્ટરીઓએ પોતાના શટર પાડી દીધા છે,...

સતાવી રહ્યો છે નોકરી ગુમાવવાનો ડર? જરૂર કરો આ 5 તૈયારીઓ

દેશમાં આવનારી આર્થિક મંદીના અંદેશા વચ્ચે નોકરી ગુમાવવનો ડર લાગવોએ નોર્મલ વાત છે. આ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે કોઈ પણ વ્યક્તિને આર્થિક રીતે...

સરકારની મદદથી દર મહિને કરો 30 હજાર સુધીની કમાણી

બિઝનેસ શરૂ કરનારા માટે એક સારા સમાચાર છે, જો તમે પણ નોકરીની જગ્યાએ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો મોદી સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. સરકારની...

PAN CARD Verification આસાનીથી ઓનલાઇન કરી શકો છો, આવી છે Process

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર પર્સનલ એકાઉન્ટ નંબર (PAN)નું મહત્વ આજે કોઈનાથી છુપાયું નથી. બેંક લોનથી લઈને ઈન્કમટેક્સ ફાઈલ કરવા સુધી તમામ...

ICUમાં જઈ રહી છે ભારતની અર્થવ્યવસ્થા, માર્કેટ ડરના ઓછાયા હેઠળ

જમ્મુ કાશ્મીર અને આર્ટિકલ 370ની સાથે-સાથે વધુ એક દુનિયા છે, જ્યાં અફરાતફરીનો માહોલ છે. તે ક્ષેત્ર છે ભારતની અર્થવ્યવસ્થાનો. તમામ ક્ષેત્રના ધોરણે...