રોજગાર

COVID 19: ખેડૂતોને તુરંત મળશે 2000 રૂપિયા, મનરેગા મજૂરી વધશે

ભારત કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે આખા દેશને તાળાબંધી કરી દીધી છે. એવામાં ખેડૂતો અને મજૂરો ઉપર મુશ્કેલી...

મહત્વપૂર્ણ જાહેરાત: ગૃહ વિભાગમાં 10,989 નવી જગ્યાઓ ભરાશે, ગુજરાત પોલીસને અપાશે ટેઝર ઘન

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગૃહ વિભાગના 7503 કરોડની બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...

મોદી સરકારની પોર્ટલ પર બેરોજગારોનો આંકડો 1 કરોડને પાર, નોકરીઓ માત્ર 3 લાખ 26 હજાર

મોદી સરકારની જોબ પોર્ટલ પર એક કરોડથી વધારે બેરોજગારોએ નોકરી માટે અરજી કરી છે. તેના જવાબમાં હવે મોદી સરકારે 69.99 લાખ નોકરીઓની સૂચના પોર્ટલ પર આપી...

ભારતમાં 4 મહીનામાં સૌથી વધુ બેરોજગારી દર ફેબ્રુ.માં, આંકડો 7.78% પર પહોંચ્યો

ભારતમાં બેરોજગારી દર ફેબ્રુઆરી મહીનામાં સૌથી વધારે જોવાં મળી છે. CMIEનાં તાજેતરનાં આંકડાઓથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. અર્થવ્યવસ્થામાં મંદીનાં...

SBI સાથે મળીને દિવ્યાંગોને જોબ માટે ટ્રેનિંગ આપશે માયક્રોસોફ્ટ, જાણો શું છે સ્કીમ

ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ (Microsoft), ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે મળીને દિવ્યાંગોને પ્રશિક્ષિત કરશે, જેથી તેઓ બેન્કિંગ, નાણાકિય સેવા અને વીમા...

IMFની મોટી આગાહી: ભારતમાં ફરી વળશે બેરોજગારીનો રાક્ષસ

આઈએમએફ દ્રારા ભારતના અર્થતત્રં અંગે કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે. આઇએમએફના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે, ભારતને તત્કાળ આર્થિક...

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે રજા, પણ શરતો લાગૂ

મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકારે સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી સરકારી કર્મચારી અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામ કરશે. જોકે તેની...

દેશમાં બેરોજગારી દર 6.1 ટકા, મોદી સરકારે રજૂ કર્યા આંકડા

કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં જાણકારી આપી કે, દેશમાં 2017-18 દરમિયાન રોજગારી દર 6.1 ટકા હતો. સરકારે રોજગારના સંબંધમાં નવા અને મોટા પ્રમાણાં...

પાંચ વર્ષમાં સાત સેક્ટરમાં ગઇ 3.64 કરોડ લોકોની નોકરી, ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાંગ્યો

નવી દિલ્હી: પાંચ વર્ષમાં જ માત્ર સાત સેક્ટરમાં કામ કરી રહેલા 3.64 કરોડ લોકોની નોકરી જતી રહી છે. હિન્દી અખબાર દૈનિક ભાસ્કરે પોતાના એક રિપોર્ટમાં આવો...

બેરોજગારો માટે સારા સમાચાર, ખાલી પડેલી 7 લાખ જગ્યાઓને ભરશે મોદી સરકાર

દેશની ગગડતી અર્થવ્યવસ્થા અને કથિત મંદીના સમય વચ્ચે 23 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ વાળી NDA સરકારે અનેક સરકારી વિભાગોમાં ખાલી...

વિશ્વમાં બેકારીનો આંકડો પહોંચ્યો 47 કરોડથી પાર, માનવજાત માટે ખતરાની ઘંટી

સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓથી ખુલાસો થયો છે કે, વિશ્વમાં હાલમાં 47 કરોડથી વધુ લોકો બેકાર છે અથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નથી. યુએનએ ચેતવણી આપી...

ધીમી પડી દુનિયાના વિકાસની સ્પીડ, IMFએ ભારતને જવાબદાર ઠેરવ્યું

આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ભારતીય અર્થવ્યવસ્થાના પ્રગતિના અનુમાનમાં ઘટાડો કરી દીધો છે. નાણાકિય વર્ષ 2019-20માં ભારતનું સકલ ઘરેલું ઉત્પાદન (Gross Domestic...