વ્યાપાર

યુકો બેંકે યશ બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કર્યા

બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ દર્શાવતા બેંકે જણાવ્યું કે, કંપની પાસે 100 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ હતી. જેના 67 કરોડ રૂપિયાથી વધારાનું વ્યાજ બાકી...

બાબા રામદેવની કંપની પતંજલીની તબિયત હવે ખરાબ કેમ થઈ રહી છે?

યોગ ગુરૂ’થી બિઝનેસમેન બનેલ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડના સારા દિવસો ચાલી રહ્યાં નથી. મીડિયા રિપોર્ટની માનિએ તો, પતંજલિના...

એક કરોડ ખેડૂતોને મોદી સરકારની ભેટ, 100 દિવસમાં મળશે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’

ખેડૂતોને પીએમ કિસા સમ્માન નિધિ યોજના ( Kisan Samman Nidhi Yojana)ની ભેટ આપ્યા બાદ મોદી સરકાર દેશના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવા વિશે વિચાર કરી રહી છે. સરકારના આ...

આ કંપનીના 103 કર્મચારીઓનો પગાર ₹ 1 કરોડ કરતા વધુ

TCS બાદ દેશની બીજી મોટી આઈટી કંપની (IT Company) ઈન્ફોસિસ (Infosys) છે. જ્યાંના 60 કર્મચારીઓના પગાર 1.02 કરોડ રૂપિયા કરતા વધારે છે. ઈન્ફોસિસ અને TCS બન્ને કંપનીઓ તરફથી...

મોદી સરકારના એક નિર્ણયથી 3.6 કરોડ લોકોને થશે સીધો ફાયદો

મોદી સરકારના બીજા કાર્યકાળનો પ્રથમ સામાન્ય બજેટ 5 જુલાઇએ રજૂ થવાનો છે. આ પહેલા સરકાર તરફથી કેટલાક એવા નિર્ણય કરવામાં આવી રહ્યાં છે જેનો સીધો...

કૌભાંડ રોકવા સરકારની યોજના, કંપનીના ડાયરેક્ટરોને પાસ કરવી પડશે પરીક્ષા

પનીઓમાં સતત નાણાંકીય કૌભાંડ વધતા જઈ રહ્યા છે. ઓડિટર પણ કૌભાંડ (Financial Fraud) આચરવામાં કંપની અધિકારીઓને સાથ આપી રહી છે. એવામાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે આ...

ઓડિટર PwCએ અનિલ અંબાણીની બે કંપનીઓમાંથી રાજીનામું આપ્યું

ઓડિટિંગ ફર્મ પ્રાઈસ વૉટર હાઉસ એન્ડ કંપની (PwC)એ મંગળવારે અનિલ અંબાણીની બે કંપનીઓ રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના સ્ટેટ્યૂટરી ઓડિટર...

સરકારે રજૂ કરેલા GDPના આંકડા ખોટા અને ભ્રામક: અરવિંદ સુબ્રમણ્યમ

દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું છે કે, વર્ષ 2011-12 અને 2016-17 દરમિયાન દેશની GDPના આંકડાને વધારીને રજૂ કરવામાં આવ્યા છે. આ...

GST કાઉન્સિલ નવી જીએસટી રિટર્ન વ્યવસ્થા લાવવાની તૈયારીમાં

કરદાતાઓની સુવિધા માટે એક નવી GST રિટર્ન પ્રણાલી શરૂ કરવામાં આવશે. નવી રિટર્ન પ્રણાલીમાં પરિવર્તનને સરળ બનાવવા માટો કાઉન્સિલ દ્વારા 31મી બેઠકમાં આ...

રોકડ વ્યવહાર પર અંકુશ મૂકવા સરકારની યોજના, બજેટમાં થઈ શકે છે રજૂ

વર્ષમાં 10 લાખ રૂપિયા કરતા વધુ રોકડ રકમ ઉપડવા પર હવે ટેક્સ ભરવો પડી શકે છે. કેન્દ્ર સરકારે એક વર્ષમાં 10 લાખ રૂપિયા કરતા વધુ કેશ ઉપાડનાર લોકોને તેના...

નીતિ આયોગે વેચાણ માટે 50 સરકારી સંપત્તિઓની યાદી બનાવી

નીતિ આયોગે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ને એક યાદી મોકલી છે. તેમણે જણાવ્યું કે, અમે આ સંપત્તિઓને વેચવાની...

પત્રકાર રાઘવ બહલ વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ

લંડનમાં એક સંપત્તિની ખરીદીમાં ચૂકવવામાં આવેલા 2.73 લાખ પાઉન્ડ (અંદાજે 2.38 કરોડ રૂપિયા)નો ખુલાસો નહી કરવાને લઈને આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં...