વ્યાપાર

કોરોનાના ડર વચ્ચે મોંઘવારીનો ડબલ ડોજ, પેટ્રોલ પછી મોંબાઇલ થયો મોંઘો

કોરોના વાયરસના ડર વચ્ચે જનતાને મોંઘવારીનો ડબલ ડોજ મળ્યો છે. પેટ્રોલ-ડિઝલમાં ત્રણ રૂપિયા વધ્યા બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોબાઇલ પર જીએસટી...

YES બેંકના ગ્રાહકોને મોટી રાહત, 18 માર્ચથી હટશે રોક

RBI દ્વારા યસ બેંક (Yes Bank) પર મૂકેલો પ્રતિબંધ 18 માર્ચે હટાવી દેવામાં આવશે અને CEO અને MD પ્રશાંત કુમારની અધ્યક્ષતા વાળા નાવા બોર્ડ આ મહિનાની એડમાં...

કોરોનાનો ખૌફ: ઈન્ફોસિસે પોતાની બેંગલુરૂની બિલ્ડિંગ ખાલી કરાવી

બેંગલુરૂ: દેશની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ (Infosys)એ કેટલાક લોકોમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા બેંગલુરૂની પોતાની આખી ઈમારત ખાલી...

મોટો ફટકો! સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ 3 રુપિયા પ્રતિ લીટર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ...

બિલ ગેટ્સનું માઈક્રોસોફ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું

ન્યૂયોર્ક: માઈક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે, બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ જણાવ્યું કે, બિલ વધારે...

7 મહિનામાં પહેલીવાર ભારતની નિકાસમાં વધારો, ફેબ્રુઆરીમાં 2.91% વૃદ્ધિ

દેશના નિકાસ ફેબ્રુઆરીમાં 2.91 ટકા વધીને 27.65 અરબ ડોલર પર પહોંચી ગયું છે. સાત મહિનામાં આ પ્રથમા વાર છે કે, જ્યારે નિકાસમાં વધારો નોંધાયો છે. વાણિજ્ય...

શેર માર્કેટમાં આવેલા કડાકાઓ પહેલાથી નક્કી હતા? જાણો ગ્રહો અને ગણિતની રમત

તમે સાંભળ્યું હશે ઘણા બધા ગણિતીય ગણતરીઓ અને સૂત્ર છે, જે વાસ્તવમાં શેર વ્યાપારીઓએ માર્કેટના વર્તન વિશે અનુમાન લગાવવામાં મદદ કરે છે. શું થશે...

મહામારીએ ભારતને ઘમરોર્યું- મંદીની ચપેટમાં ક્રૂડ, રૂપિયો અંતિમ શ્વાસે, શેરમાર્કેટ મરણપથારીએ

ચીન પછી કોરોનાવાયરસ અન્ય દેશોમાં જે રીતે ફેલાઈ રહ્યો છે તેના કારણે વિશ્વના અર્થતંત્રને આંચકો લાગ્યો છે. જેના કારણે વૈશ્વિક બજારમાં છેલ્લા બે...

એક લિટર ક્રૂડ ઓઇલના 13થી 14 રૂપિયા તો પછી 70 રૂપિયા લીટર પેટ્રોલ કેમ?

સઉદી અરબ, ઈરાન અને રશિયા વચ્ચે પ્રાઈશ વોરના કારણે કાચા તેલની કિંમતોમાં અધધધ ઘટાડો આવ્યો છે. પાછલા સોમવારે બ્રેટ ક્રૂડની કિંમત ઘટીને 31.13 ડોલર...

ઓટો સેક્ટરમાં પણ મંદીની માર વચ્ચે કોરોનાનો કહેર, ફેબ્રુઆરીમાં 8.77 % ઓછુ થયુ વેચાણ

દેશમાં વિવિધ કેટેગરીમાં વાહનોના જથ્થાબંધ વેચાણમાં ફેબ્રુઆરીમાં 19.08 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન કારનું વેચાણમાં 8.77 ટકાનો ઘટાડો આવ્યો છે. તેનું...

કોરોના ઈફેક્ટના કારણે શેર માર્કેટ બંધ: જાણો ક્યારે-ક્યારે થયું આવું

નવી દિલ્હી, શેર માર્કેટમાં ગુરૂવારે લોઅર સર્કિટ લાગવાની તૈયારી જ હતી પરંતુ કંઇક બચી ગયું. માર્કેટ વારં-વાર સર્કિટ એટલે 10 ટકાના ઘટાડા નજીક પહોંચી...

કોરોનાનો શેર માર્કેટ પર આતંક: સેન્સેક્સમાં 3000નો કડાકો, ટ્રેડિંગ જ બંધ કરી દેવામાં આવી

દુનિયાભરમાં કોરાના વાયરસ ખતરનાક રૂપ લઈ ચૂક્યું છે. આના કારણે ગ્લોબલી શેર માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના અંતે કારોબારી દિવસ...