બુધવારે ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ગંભીર પરિણામ

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. જેનો અર્થ એવા દેવ કે, જેમની ઉપસ્થિતિમાં ક્યારેય કોઈ વિધ્ન કે મુશ્કેલી નથી આવી શકતી. એવી માન્યતા પ્રચલિત છે કે, ગણેશજી પોતાના ભક્તોના તમામ દુ:ખ અને પરેશાનીનો નાશ કરે છે. પુરાણોમાં બુધવારનો દિવસે ગણેશજીને સમર્પિત માનવામાં આવે છે. આજ બાબતને ધ્યાનમાં રાખીને અમે અહીં તમને કંઈક એવા … Continue reading બુધવારે ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ગંભીર પરિણામ