નિર્મલા સીતારમણના બજેટ ભાષણને લઈને શેરબજારમાં રોકાણકારોની સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
બુધવારે 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
1,223.54 પોઈન્ટ અથવા બે ટકાના ઉછાળા સાથે સેન્સેક્સ દિવસ દરમિયાન તેની સર્વોચ્ચ સપાટી 60,773.44 પર પહોંચ્યો.
નિફ્ટી પણ 310.05 પોઈન્ટ અથવા 1.75 ટકાના ઉછાળા સાથે 17,972.20ની સપાટીએ પહોંચી ગયો.
Advertisement