નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ છે. આ દરમિયાન નાણા મંત્રીએ કહ્યુ કે કઇ વસ્તુને સસ્તી કરવામાં આવી છે અને કઇ વસ્તુ મોંઘી થઇ રહી છે.
Advertisement
Advertisement
શું સસ્તુ થયુ
-
ટીવીના કેટલાક સ્પેરપાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે
-
મોબાઇલ ફોન અને કેમેરાના લેન્સ સસ્તા થશે
-
વિદેશથી આવતી ચાંદી સસ્તી થશે
-
એલઇડી ટીવી અને બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુ સસ્તી થશે
-
ઇલેક્ટ્રિક કાર, રમકડા અને સાઇકલ સસ્તી થશે
-
હીટ કોઇલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
-
વિદેશી રમકડા
-
ઇમ્પોર્ટેડ દરવાજા
-
ઓટો મોબાઇલ
-
લીથિયમ બેટરી
-
બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુ
શું મોંઘુ થયુ
-
સોના-ચાંદી અને પ્લેટિનમ મોંઘુ થશે
-
સિગારેટ મોંઘી થશે
-
દેશી કિચન ચિમની મોંઘી થશે
-
હીરા
-
પિત્તળ
-
કપડા
-
હીટિંગ ક્વાઇલ્સ
-
એક્સરે મશીન
Advertisement