Gujarat Exclusive > The Exclusive > BREAKING: પીપળજ રોડ પરની SR હેન્ડવોશ કંપનીમાં આગ

BREAKING: પીપળજ રોડ પરની SR હેન્ડવોશ કંપનીમાં આગ

0
364

અમદાવાદઃ નારોલ પીપળજ રોડ પર આવેલી SR હેન્ડવોશ કંપનીની ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડીનું વાતાવરણ થઈ ગયુ હતુ. ફાયરબ્રિગેડની છ ગાડીએ આગ પર અંકુશ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને જાનહાનિના કોઈ સમાચાર નથી.

 

(પ્રતિકાત્મક તસવીર)