Gujarat Exclusive > યુથ > મનોરંજન > કોંગ્રેસ નેતાની પુત્રીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

કોંગ્રેસ નેતાની પુત્રીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

0
1078

બોલીવુડ એક્ટ્રેસ આયશા શર્મા (Aisha Sharma) આજ-કાલ પોતાના હોટ ફોટો માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાંનો વીષય બની છે. આયશા શર્મા કોંગ્રેસ બિહારમાં નેતા અજિત શર્માની પુત્રી છે. જોકે, આયશાની બહેન નેહા શર્મા પહેલા બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. નેહાની તલવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ સમસની ફેલાવી હતી.

આયશા શર્મા પોતાના ફોટોઓનો લઈને ફરી ચર્ચામાં આવી છે. તેના હોટ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

આયશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેના ફેન્સ તેમની સુંદરતા અને અદાઓ માટે પસંદ કરે છે. આયશા મોડલ અને એક્ટ્રેલ છે.

આયશા શર્મા એક્ટર જોન અબ્રાહમની સાથે ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં જોવા મળી હતી. તેના પીતા બિહારના કોંગ્રેસ દિગ્ગજ નેતા છે અને આયશાની બહેન એક્ટ્રેસ નેહા શર્મા પહેલાથીજ બોલીવુડમાં કામ કરી રહી છે.

આયશાનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો હતો અને તેમનું ભણતર દિલ્હીમાં થયું હતું. તેણે એમિટી યુનિવર્સિટી માંથી એન્જિનીયરિંગ પૂર્ણ કર્યું હતું.

આયશા શર્મા કથક ડાન્સર પણ છે અને સાથે તેમને હિપહોપ,સાલસા અને જૈજ ડાન્સ પણ કરી શકે છે.આયશા ફરી વાર પોતાના બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ થઈ છે.

Auto Expo 2020:Triberના નવા વર્ઝન સાથે Renaultએ બે ઈલેક્ટ્રિક કારને કરી લોન્ચ