Gujarat Exclusive > દેશ-વિદેશ > રાયપુર રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં બ્લાસ્ટ, 6 જવાનો ઘાયલ

રાયપુર રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં બ્લાસ્ટ, 6 જવાનો ઘાયલ

0
59

છત્તીસગઢના (Chhattisgarh) રાયપુર રેલવે સ્ટેશન (Blast at Raipur Railway Station) પર ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં CRPFના 6 જવાનો ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ડિટોનેટરને કારણે થયો છે. મળતી માહિતી મુજબ, એક બોગીથી બીજી બોગીમાં ડિટોનેટર લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat