Gujarat Exclusive > યુથ > મનોરંજન > અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાન્ડ સાથે તોડ્યો કરાર, સંપૂર્ણ ફી પણ કરી પરત

અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાન્ડ સાથે તોડ્યો કરાર, સંપૂર્ણ ફી પણ કરી પરત

0
57

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા એક પાન-મસાલા એડ કરવાના કારણે સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થયા છે અને તેમને આ જાહેરાત કરવાને લઈને ખુબ જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એક વખત અમિતાભે એક ટ્રોલરને જવાબ પણ આપ્યો હતો. જોકે, હવે તેમને આ અંગે અમિતાભે એક્શનમાં આવ્યા છે.

હવે બચ્ચને તે જાહેરાતમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. એક્ટરે આની જાણકારી આપતા કહ્યું છે કે, તેઓ એવું તે માટે કરી રહ્યાં છે કે, નવી પેઢીને પાન-મસાલાનું સેવન કરવા માટે મોટિવેશન ના મળે. તેમને આ વિજ્ઞાપન માટે ખુબ જ મોટી રકમમાં મળવારી ફિસ પણ પરત આપી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat