અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોમાં રવિવારે બપોરે ગુરુદ્વારામાં બે શીખોને ગોળી મારવાની ઘટના સામે આવી છે.
Advertisement
Advertisement
આ બંને લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, સ્થાનિક પ્રશાસને કહ્યું કે આ નફરતની હિંસાનો મામલો નથી અને ફાયરિંગ બે જાણીતા લોકો વચ્ચે થયું હતું.
Shocking :
Two people were shot Sunday afternoon at a Sikh temple in the Vineyard section of #Sacramento in USA during a Sikh Parade.
?????????? : ?? ??? ??? ???? ????? pic.twitter.com/9WyOXrFA6Y
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) March 27, 2023
આ હુમલો ત્યારે થયો જ્યારે બ્રેડશો શીખ સોસાયટી દ્વારા પહેલીવાર શીખ પરેડ કાઢવામાં આવી રહી હતી. શીખ સોસાયટીના નિવેદન અનુસાર, “પરેડ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી રહી હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોએ ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અમને આશા છે કે ગુનેગારોને સજા થશે. હુમલાખોરો પરેડનો હિસ્સો નહતા
Advertisement