Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: રિવરફ્રન્ટ પર મચ્છરોનું બ્રીડિંગ મળતા મેટ્રોને સીલની તૈયારી

BREAKING: રિવરફ્રન્ટ પર મચ્છરોનું બ્રીડિંગ મળતા મેટ્રોને સીલની તૈયારી

0
290

અમદાવાદઃ શહેરમાં  amc હેલ્થ વિભાગ દ્વારા અનેક જગ્યાએ તપાસ હાથધરી મચ્છરના બ્રિડીગ પકડ્યા છે અને તે સાઈટ દંડ આપવાની કે સીલ કરવાની કામગીરી કરી છે.શહેરની કામા હોટલ ની પાછળ રિવરફ્રન્ટ પર આવેલી મેટ્રો પ્રોજેકટ ની સાઇટ પર amc મધ્યઝોન હેલ્થ વિભાગ ની ટીમે તપાસ કરી તો ત્યાં મોટી સંખ્યામાં મચ્છર નું બ્રિડીગ મળી આવ્યું હતું જેને લઈ amc એ મેટ્રો સાઇટ ને સીલ કરવાની કામગીરી કરી છે.