Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટીનું રાજીનામુ

BREAKING: અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટીનું રાજીનામુ

0
69

સુધીર નાણાવટી ગુજરાત લો સોસાયટીના સર્વેસર્વા અને જીએસસીએમાં અગ્રણી હોદ્દેદાર

અમદાવાદઃ કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટી (Ahmedabad-Sudhir nanavati resignation)રાજીનામુ આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે સુધીર નાણાવટી ગુજરાત લો સોસાયટીના સર્વેસર્વા છે અને ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (જીએસસીએ)માં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. તેની સાથે બીસીસીઆઇમાં પણ તે અગ્રણી હોદ્દેદાર છે. તેમણે રાજીનામુ એક મહિના પહેલા આપ્યું હતું અને આ રાજીનામુ તેમણે અંગત કારણસર આપ્યુ હોવાનું કહેવાય છે. મંદિર ન ખોલવાના નિર્ણયના લીધે રાજીનામુ આપ્યું હોવાની વાત મંદિરના બીજા ટ્રસ્ટીઓએ નકારી કાઢી છે. ટ્રસ્ટીઓ કેમ્પ હનુમાનનું મંદિર ખોલવા તૈયાર છે. આ માટે તેઓ લશ્કરના સત્તાવાળાઓની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.