Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ શહેરમાં ICU અને ઓક્સિજનના 245 જ બેડ ખાલી

અમદાવાદ શહેરમાં ICU અને ઓક્સિજનના 245 જ બેડ ખાલી

0
31

અમદાવાદ: કોરોનાનો કર કેર વર્તાયો છે કોરોનાની આ લહેરમાં દર્દીઓને ઓક્સિજન બેડની વધારે જરૂર પડી રહી છે. જેથી શહેરમાં લગભગ બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ છે. શહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ બેડના માત્ર 245 બેડ ખાલી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી.

શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત નીચે મુજબ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ,વી એસ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એલ.જી હોસ્પિટલમાં કોઈ બેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 172 ખાનગી હસ્પિટલમાં 141 બેડ ખાલી છે. 212 નર્સિંગ હોમમાં 72 બેડ ખાલી છે. 6 સિવિલ હોસ્પિટલમાં 23 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 4 બેડ ખાલી છે. આમ ટોટલ 245 બેડ ખાલી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat