શું કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ‘કેન્દ્રશાસિત પ્રદેશ’ માં પરિવર્તિત થયુ છે?

ગંભીર કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ખરેખર એક ‘કેન્દ્ર શાસિત પ્રદેશ’ બની ગયુ છે, કારણ કે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ શહેરની પરિસ્થિતિઓને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નોમાં ઉંડો રસ દાખવ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાની જવાબદારી સોપવામાં આવી છે. શહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તેમણે નિર્ણયો લેવા માટે સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે, … Continue reading શું કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ‘કેન્દ્રશાસિત પ્રદેશ’ માં પરિવર્તિત થયુ છે?