Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં પ્રથમ દિવસે 1115 હેલ્થ કેર વર્કરે રસીનો પ્રથમ ડોઝ લીધો

અમદાવાદમાં પ્રથમ દિવસે 1115 હેલ્થ કેર વર્કરે રસીનો પ્રથમ ડોઝ લીધો

0
40

આજે 16 જાન્યુઆરીના શનિવારના રોજ પીએમ મોદી દ્વારા કોરોનાની વેક્સિનનો આરંભ કરવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદમાં મુખ્યમંત્રી તેમજ રાજ્યના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે રસીકરણના પ્રથમ દિવસે અમદાવાદમાં 20 સેશન સાઇટ પર કોરોના વેક્સિન આપવાની શરૂ કરવામાં આવી હતી. આ 20 સેશન સાઇટ પર મળીને અમદાવાદમાં કુલ 1115 હેલ્થકેર વર્કરોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાં 565 પુરુષ અને 550 ફિમેલ હેલ્થ હેલ્થ કેર વર્કર રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે રસી લીધા બાદ કોઈપણ આડઅસરની ફરિયાદ જોવા મળી નથી. જે લોકોએ આજે વેક્સીનનું પ્રથમ ડોઝ લીધો છે તે લોકોને 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

SVP હોસ્પીટલ 54
VS હોસ્પિટલ 15
SMS મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 59
શ્રી સી એચ નગરી હોસ્પિટલ 35
ચાંદખેડા સી એચ સી 64
શારદાબેન હોસ્પિટલ 61
GCH હોસ્પિટલ100
ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલ56
GRI અસારવા72
એમ એન્ડ જે ઇન્સટિટ્યૂટ સિવિલ 09
આઈ કે ડી આર સી સિવિલ હોસ્પિટલ 74
ડેન્ટલ કોલેજ સિવિલ અસારવા 100
ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ સિવિલ 8
યુ એન મેહતા હોસ્પિટલ 47
રખિયાલ સી એચ સી 54
એલ જી હોસ્પિટલ 1સેન્ટર 54
એલજી હોસ્પિટલ 2 સેન્ટર 57
વટવા સી એચ સી 74
સોલાસીવીલ 29
સરખેજ સી એચ સી 94

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9