Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > લો..બોલો! અહીં અનેક પુરૂષો સાથે સેક્સ માણીને યુવતીઓ પસંદ કરે છે પોતાનો પતિ

લો..બોલો! અહીં અનેક પુરૂષો સાથે સેક્સ માણીને યુવતીઓ પસંદ કરે છે પોતાનો પતિ

0
3503

લગ્નને લઈને સમગ્ર વિશ્વમાં અજીબોગરીબ પ્રથાઓ અમલમાં છે. કંઈક એવી વાતો પણ સાંભળવામાં આવે છે, જે આપણને થોડીક ક્ષણો માટે ચોંકાવી દે છે. આજે અમે તમને આવી જ કંઈક હેરાન કરે તેની વાત જણાવા જઈ રહ્યાં છીએ. તમે કદાચ નહીં જાણતા હોય, પરંતુ દુનિયામાં એક એવું પણ સ્થળ છે, જ્યાંની યુવતીઓ અનેક પુરૂષો સાથે સેક્સ સબંધ બાંધે છે. જે પછી પોતાના માટે એક યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે.

આ કિસ્સો કંબોડિયાના કેરૂંગ સમુદાય છે. જ્યાં યુવતીઓને પોતાનો પતિ પસંદ કરવા માટે અન્ય પુરૂષો સાથે સેક્સ માણવું પડે છે. આમાં પણ વિચિત્ર વાત તો એ છે કે, અહીં માતા-પિતા પણ પોતાની પુત્રીઓની સેક્સ લાઈફ પર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવતા. જ્યાં સુધી તેમની પુત્રીને યોગ્ય જીવનસાથી મળી ના જાય, ત્યાં સુધી તેણીને અન્ય પુરૂષો સાથે સબંધ બનાવવો પડે છે. આ માટે માતા-પિતા એક ખાસ પ્રકારની ઝૂંપડી તૈયાર કરે છે. જેને ‘લવ હટ્સ’ કહેવામાં આવે છે.

અનેક ડૉક્યુમેન્ટ્રી ફોટોગ્રાફર અને અન્ય લોકો કંબોડિયાના આ સમાજને નજીકથી જાણવા અને સમજવા માટે તેમના પર રિસર્ચ કરી ચૂક્યા છે. જેમાં તેમને આ સમાજમાં પ્રચલિત આ પ્રથા વિશે મહત્વની વાતો જાણવા મળી છે.

ખાસ વાત છે કે, આ સમુદાયની યુવતીઓને અન્ય પુરૂષો સાથે સબંધ બનાવવામાં કોઈ સંકોચ પણ નથી થતો. તેમનું માનવું છે કે, આ ‘લવ હટ્સ’ના કારણે જ તેમને પોતાનો યોગ્ય જીવનસાથી પસંદ કરવાની તક મળે છે. આ ઉપરાંત જે લોકો સાથે યુવતીઓ સબંધ બનાવે છે, તેમાંથી જ કોઈને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરે છે. જો કે આમ છત્તા અન્ય યુવકોમાં કોઈ પ્રકારના ઈર્ષ્યા નથી જોવા મળતી.

કાતિલ ઠંડીમાં બેકલેસ ડ્રેસમાં TV એક્ટ્રેસે વધાર્યુ તાપમાન, ફેન્સના થયા બુરા હાલ