VIDEO: ‘અમ્ફાન’ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાંડવ, 4ના મોત

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં સુપર સાઈક્લોન અમ્ફાન ટકરાઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. બન્ને રાજ્યોના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અમ્ફાન વાવાઝોડાથી અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ચૂક્યાં છે. બે કોલોના મોત ઓડિશા અને બે લોકોના મોત પશ્ચિમ બંગાળમાં થયા છે. … Continue reading VIDEO: ‘અમ્ફાન’ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાંડવ, 4ના મોત