Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: CAA-NRCના વિવાદ વચ્ચે 11 બાંગ્લાદેશીઓની ધરપકડ

અમદાવાદ: CAA-NRCના વિવાદ વચ્ચે 11 બાંગ્લાદેશીઓની ધરપકડ

0
661

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જયારે આ 11 બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર વસ્તા બાંગ્લાદેશીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ પોલીસને ખબર પડતી જાય છે તેમ આ લોકો સામે તે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. જયારે અમદાવાદ શહેરમાં દર વર્ષે આવા ગેરકાયદેસર રહેતા લોકોની ધરપકડ કરવામાં આવતી હોય છે.

રાજયમાં ચાલી રહેલા CAA અને NRCના વિવાદ વચ્ચે આજે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઓઢવમાં વસ્તા 11 ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જયારે આ લોકો પાસે પુરતા પુરાવા માંગતા તેમની પાસે કોઈ પણ પ્રકાની પુરાવા ન હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ: CM રુપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ