સુરત: ડાયમંડ સિટી સુરતમાં 12 કરોડના હીરા ખરીદીને વેપારી ફરાર થઇ ગયો છે. 20 હજારથી 25 હજારની રેન્જના હીરાની વેપારીએ ખરીદી કરી હતી અને તે પછી તે પૈસા આપ્યા વગર જ ફરાર થઇ ગયો હતો. રૂપિયા ફસાયા હોય તેવા વેપારીઓનું લીસ્ટ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. દિવાળી નજીક આવતા જ હીરા બજારમાં ઉઠામણાનો દોર શરૂ થયો છે.
Advertisement
Advertisement
Advertisement