Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > શું તમારો મોબાઈલ ખોવાયો છે?

શું તમારો મોબાઈલ ખોવાયો છે?

0
587

અનેકવાર આપણે પોતાનો મોબાઈલ ક્યાંક મૂકીને ભૂલી જઈએ છીએ. કોઈ વખત ફોન સાયલન્ટ મોડ પર હોય, ત્યારે ફોન લગાવવા છતા પણ રિંગટોન નથી વાગતી. આ દરમિયાન મોબાઈલ શોધવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આપણે અન્ય મોબાઈલની મદદથી આપણો ખોવાયેલો મોબાઈલ શોધી શકીશું. એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજરની મદદથી ખોવાયેલા મોબાઈલને સરળતાથી શોધી શકાય છે.