Valsad

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વલસાડ અને ડાંગની મુલાકાત લેશે

અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 12 ઓગસ્ટના રોજ વલસાડ અને ડાંગના પ્રવાસે જવા રવાના થશે. બુધવારે વલસાડ અને ગુરૂવારના રોજ ડાંગ જિલ્લાના...

સાણંદ બાદ વલસાડનાં સરીગામની GIDC માં ભયાનક આગ, કોઇ જાનહાની નહીં

વલસાડઃ ફરી એક વાર GIDC માં આગ લાગવાની ઘટના સામે આવી છે. વલસાડનાં સરીગામમાં આવેલી GIDCમાં આગ લાગી છે. રબર બનાવતી કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી છે....

છોટા રાજનના વધુ બે સાગરિતોની વલસાડથી ધરપકડ

ગુજરાત ATSની ટીમે છોટા રાજનના બે સાગરિતોને વલસાડ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓની વધુમાં પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, છોટા રાજન આ લોકોને...

વલસાડ જિલ્લા કલેક્ટરે રાષ્ટ્ર સેવા માટે પુત્ર ફરજનો કર્યો ત્યાગ

ગાંધીનગર (અનિલ પુષ્પાંગદન): અરબી સમુદ્રમાં ઉભુ થયેલુ “નિસર્ગ” વાવાઝોડું મુંબઈ તરફ જવાના બદલે ગુજરાત તરફ આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના કલેક્ટર...

ગુજરાત પરથી ‘નિસર્ગ’ની ઘાત ટળી છતાં સંભાવિત અસરને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ ભલે મહારાષ્ટ્ર તરફ ફંટાયું હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તેની અસર...

નિસર્ગ વાવાઝોડાના પગલે સુરત તંત્ર અલર્ટ, 4 જૂન સુધી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ

અરબી સમુદ્રમાં થયેલ લો પ્રેશરને લઇને ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડું હાલ સુરતથી લગભગ 920 કિ.મી...

વલસાડ: એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ઝેર આપ્યું, ફરિયાદ દાખલ

વલસાડ: આજના ઈન્ટરનેટ યુગમાં કિશોરાવસ્થામાં જ વિદ્યાર્થીઓ શારીરિક આકર્ષણને જ પ્રેમ સમજી બેસે છે, ત્યારે કોઈ વખત આવા એક તરફી પ્રેમનો કરૂણ અંજામ...

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરતા વલસાડના યુવકની ધરપકડ

વલસાડઃ અમેરિકાની એક સંસ્થા છે, જે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને ગેંગરેપની ટિપ્સ સર્ચ કરતી અથવા તો ડાઉનલોર્ડ કરતી વ્યક્તિઓ પર ઓનલાઇન નજર...

‘મહા’વાવાઝોડાનો કહેર, વલસાડમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ

ગુજરાત સરકારે ‘મહા’ વાવાઝોડાના પગલે પરિપત્ર જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યું હતું,પણ હવે વાવાઝોડાની ગતિ ધીરે ધીરે વધી...

વલસાડમાં ધોરણ 7માં ભણતી સગીરાને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

વલસાડના ગ્રીન પાર્કમાં રહેતી અને ધોરણ 7માં ભણતી 11 વર્ષીય સગીરા સાથે 27 વર્ષના હાર્દિક નાયકાએ મારી નાખવાની ધમકી આપી વાડીમા લઈ જઈને સગીરા ઉપર...

વલસાડમાં હવે 10માં ધોરણના વિદ્યાર્થીઓ પણ ચડ્યા દારૂના રવાડે, તંત્ર કેમ મૌન?

ગુજરાતમાં દારૂબંધી છે છતા પણ લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જઇને પીતા હોય છે. ત્યારે હવે વલસાડ જિલ્લાની એક સ્કૂલના...

વલસાડમાં વાદળ ફાટ્યું, 8 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત

દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે ધોધમાર વરસાદ પડ્યો હતો, હાલમાં પણ ઝરમર વરસાદ ચાલું હોવાના સમાચાર મળી રહ્યાં છે. વલસાડમાં એકધારા 8 ઇંચથી વધુ વરસાદ પડતા...