Gujarat Exclusive >

Gujarat University

ગુજરાત યુનિવર્સિટીની ઑફલાઈન એક્ઝામનો કાર્યક્રમ જાહેર, 3 સપ્ટેમ્બરથી શરૂ

અમદાવાદ: કોરોના સંક્રમણ (Corona Pandemic)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે બે વખત સ્થગિત કરવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની...

GUના વિદ્યાર્થીઓને રાહત, 21મી અને 31મી ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષા મોકૂફ

આશરે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને રાહત હવે ઓફલાઇનના બદલે ઓનલાઇનનો વિકલ્પ પસંદ કરી શકશે અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ...

‘સત્તાધીશો પાસે કોન્ટ્રાક્ટરો, નેતાઓની જી હજુરી માટે સમય, પણ વિદ્યાર્થીઓ માટે નહીં’

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાંભળવા તથા તેમના આવેદનપત્ર સ્વીકારવા એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીના સભ્યોને...

ગુજરાત યુનિવર્સીટીમાં એબીવીપી અને સિકયોરીટી વચ્ચે ઘર્ષણ

પ્રવેશ સમિતિના મુદ્દાને લઇને એબીવીપીનો વિરોધ કુલપતિની કારને કાર્યકરો કલર કરવા જતાં મામલો બીચકયો અમદાવાદ: યુનિવર્સીટીની પ્રવેશ સમિતિના મામલે...

GTU સહિત રાજ્યમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી નિર્દેશ બાદ રાજ્યમાં તમામ પરીક્ષાઓ મોકૂફ...

ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, જુલાઇમાં યોજાનારી પરીક્ષાઓ મોકુફ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય...

અમદાવાદના પ્રોફેસર-ડોકટરે કોરોનાની દવા શોધી, આયુષ મંત્રાલયે ટ્રાયલની મંજૂરી આપી

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે. આ વાયરસને નાથવા માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ સારવાર કે રસી શોધાઈ નથી. ત્યારે ગુજરાતના...

ગુજરાત યુનિ.ની પરીક્ષા હવે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાં પણ આપી શકશે, કરવું પડશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ વર્તમાન પરિસ્થિતિને જોતા હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કંઇક ને કંઇક નવા-નવા ફેરફારો થતા રહે છે. જેથી...

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી

કોરોના કેરના કારણે દેશમાં લોકડાઉન અમલમાં છે. જો કે, હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પણ આ વચ્ચે યુનિવર્સિટીની પરીક્ષાઓ ક્યારે યોજવી આ બાબતને...

ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા પાછળ ઠલવાઈ

ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત યુનિર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા કોરોના વાયરસના પ્રકોપના કારણે...

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની નવી તારીખ લૉકડાઉન પૂરું થયા બાદ જાહેર થશે

ગુજરાત યુનિવર્સિટીની ચોથી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ પ્રવર્તમાન કોરોના વાઈરસ મહામારીને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનના પગલે મોકૂફ રાખવાનો...

CM રૂપાણીની 20-20 બેટિંગ, અમદાવાદ-સૂરતમાં મારા નામે એક ઇંચ પણ જમીન નથી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જણાવ્યુ કે, શહેરો-નગરોના...