Gujarat Exclusive > યુથ > મનોરંજન > પ્રિયંકાએ લગ્ન બાદ પોતાનો પ્રથમ જન્મ દિવસ કંઈક આ રીતે ઉજવ્યો, જુઓ Photos

પ્રિયંકાએ લગ્ન બાદ પોતાનો પ્રથમ જન્મ દિવસ કંઈક આ રીતે ઉજવ્યો, જુઓ Photos

0
524

પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) 18 જુલાઈના રોજ પોતાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. પ્રિયંકાનો આ બર્થ-ડે એટલા માટે ખાસ હતો કારણે કે, “દેશી ગર્લ”નો લગ્ન બાદ આ પ્રથમ બર્થ ડે હતો. આ દિવસે પ્રિયંકાએ રેડ કલરનો હોટ ડ્રેસ પહેર્યો હતો. હકીકતમાં નિક જોનાસે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શરે કર્યો હતો. જેમાં તે રેડ કલરના ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી છે.

આ સાથે જ કેટલીક અન્ય તસ્વીરો પણ સામે આવી છે. જે પ્રિયંકાના બર્થ ડે સેલિબ્રેશનની છે, જેમાં પ્રિયંકા સાથે પરિણીતિ ચોપડા અને નિક સહિત અન્ય કેટલાક દોસ્તો પણ જોવા મળ્યા હતા. આ તસ્વીરોમાં પ્રિયંકા ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

નીલ આર્મસ્ટ્રોગમાં દુનિયાએ કોઇ અમેરિકન નહી પણ એક ધરતીવાસીને જોયો હતો