Gujarat Exclusive > દેશ-વિદેશ > વડાપ્રધાન મોદીના ખોળામાં રમી રહેલુ આ બાળક કોણ છે? જાણો

વડાપ્રધાન મોદીના ખોળામાં રમી રહેલુ આ બાળક કોણ છે? જાણો

0
459

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. ક્યારેક મેટ્રોમાં બાળકો સાથે રમે છે તો ક્યારેક વિદેશમાં બાળકના કાન ખેચતી વડાપ્રધાન મોદીની તસવીરો સામે આવી છે. હવે આ ક્રમમાં વડાપ્રધાન મોદી બાળક સાથે રમતા નજરે પડ્યા છે. મોદીએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા લખ્યુ, ‘એક ખાસ મિત્રએ મારી સાથે આજે સંસદમાં મુલાકાત કરી.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખોળામાં રમી રહેલુ આ બાળક ભાજપના સાંસદ સત્યનારાયણ જાટિયાનો પૌત્ર છે.સત્યનારાયણ જાટિયા મધ્ય પ્રદેશના ઉજૈનથી લોકસભાના સાંસદ છે.

વડાપ્રધાન મોદીએ જેવી જ આ તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી, યૂઝર્સના અલગ-અલગ રિએક્શન જોવા મળ્યા હતા.