Gujarat Exclusive > યુથ > મનોરંજન > PICS… એક એવી પોર્નસ્ટાર જે પોર્ન કરતાં વધારે વિવાદના કારણે થઈ ફેમસ

PICS… એક એવી પોર્નસ્ટાર જે પોર્ન કરતાં વધારે વિવાદના કારણે થઈ ફેમસ

0
15456

પોર્ન ઈન્ડસ્ટ્રની સૌથી વધુ જાણીત અને દુનિયા ભરમાં મશહુલ પોર્ન સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા સેન્શેશન તરીકે જાણીતી છે અને મિયા ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી પોર્ન સ્ટારોઓમાંની એક છે.

 

મિયા ખલીફાનો જન્મ 10 ફેબ્રુઆરી 1993ના રોજ લેબેનોનમાં થયો હતો. 2001માં તેની ફેમિલી અમેરિકા જઈને વસી ગઈ.

મિયાનું સ્કૂલનું શિક્ષણ લેબેનોનના બેરટમાં ફ્રેન્ચ પ્રાઈવેટ સ્કૂલમાં થયું હતું. મિયાએ યુનિવર્સિટી ઑફ ટેક્સાસછી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

મિયાએ કરિયરની શરૂઆત તો મૉડલિંગથી કરી હતી પણ 2014માં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. ત્યારબાદ તેણે ઘણી બધી પૉર્ન ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોમાં ખૂબ પોપ્યુલર પણ થઈ ગઈ.

પોતાના દેસી લુક્સને કારણે મિયા ખલીફા ભારતમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. તે ભારતમાં સૌથી વદુ સર્ચ થનારી પૉર્ન સ્ટારમાં શામેલ છે.

મિયા ખલીફાએ પોતાના એક વીડિયોમાં બુરકો પહેરીને સેક્સ સીટ શૂટ કરાવ્યો હતો જ્યારબાદ તે લોકોના ગુસ્સાનો શિકાર બની હતી. આ કારણે તેની ખૂબ આલોચના કરવામાં આવી હતી.

 

અમેરિકામાં પ્રેસિડેન્ટ પર પર ડૉનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ત્યાંના લોકોએ ટ્રમ્પ પર પોતાની વાતથી યૂ-ટર્ન લેવા બદલ વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું.

આ ક્રમમાં ટ્રમ્પને પૉર્ન સ્ટાર મિયા ખલીફાએ સાઉદી અરબમાં અમેરિકાની એમ્બેસેડર બનાવવા માટે ઑનલાઈન પિટિશન સાઈન કરી હતી. આ પિટિશનના સમર્થનમાં ઘણા લોકોએ પોતાની સહમતિ વ્યક્ત કરી હતી.

 

ભૂલથી પણ ના ખાતા પીરિયડ્સ દરમિયાન આ ખાદ્ય ચીજો, નહિં તો થશે જોરદાર દુખાવો