Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં વિદેશી કૂતરૂ ચોરાયુ, FIR નોંધવામાં આવી

અમદાવાદમાં વિદેશી કૂતરૂ ચોરાયુ, FIR નોંધવામાં આવી

0
257

અમદાવાદના ખોખરા વિસ્તારમાં વ્રજ ભુમિ સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બે વ્યક્તિ ડોગ લઇને ફરાર થતા જોવા મળે છે.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોગ ચોરીના સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિ એક એક્ટિવા પર પહેલાથી જ ચોરીના ઇરાદે બેઠા હોય તેવુ જોવા મળે છે.ડોગના માલિક આકાશ ભાઇએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ડોગના માલિક આકાશ ભાઇ અનુસાર આ ડોગ તેમણે 25000 રૂપિયામાં 2 વર્ષ પહેલા ખરીદ્યુ હતું.

મહીસાગરમાં સાંપે વૃદ્ધને માર્યો ડંખ, પછી વૃદ્ધે આ રીતે લીધો બદલો