Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Hyundai Sonata હાઈબ્રિડ સોલાર રૂફ સિસ્ટમ સાથે થઈ લોન્ચ

Hyundai Sonata હાઈબ્રિડ સોલાર રૂફ સિસ્ટમ સાથે થઈ લોન્ચ

0
408

સમગ્ર દેશમાં નવા-નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે વધુ પ્રયોગો વાહન નિર્માતા કંપની ફ્યૂલના બીજા વિકલ્પોની શોધમાં કરવામાં લાગેલી છે. આ સમયે કંપનીઓ ઈલેક્ટ્રોનીક વાહનોને રજૂ લોન્ચ કરવામાં લાગી છે. ત્યારે દક્ષિણ કોરીયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Hyundaiએ પોતાની પ્રીમિયમ સિડાન કાર Sonata હાઈબ્રિડને નવા સોલાર રૂફ સિસ્ટમ સાથે રજૂ કરી છે. આ કાર સૂર્યની રોશનીથી ચાર્જ થશે અને ચાલશે.

નવી Hyundai Sonata હાઈબ્રિડમાં કંપનીએ દુનિયાનું પ્રથમ એક્ટિવ શિફ્ટ કન્ટ્રોસ (ASC)ટેકનીક અને સોલાર રૂફ સિસ્ટમના પ્રયોગ કર્યો છે. તેમાં કંપની દ્વારા સારૂ કાસ્કાડિંગ ગ્રિલ, રિયર સ્પાયલર અને એલાય વ્હીલનો પ્રયોગ કરવમાં આવ્યો છે. જોકો આ એક ઈકો ફ્રેન્ડલી કારને શાનદાર લુક આપે છે.

કંપનીનો દાવો છે કે આ કારમાં પ્રયોગ કરવામાં આવેલા સોલાર રૂફ સિસ્ટમ સૂર્યની રોશની કારની બેટરીને ચાર્જ કરશે. જેનાથી કારની રનિંગ ડિસ્ટેન્સ વધશે. દરરોજ 6 કલાક ચાર્જ થયા બાદ આ કાર 1,300 કિ.મી દોડી શકશે. સાથે આ કારમાં આપમાં આવેલુ (ASC)ટેકનીક કારને માઈલેજ અને ડ્રાઈવિંગ એક્સપેરિએન્સને શાનદાર બનાવે છે.

ASC હાઈબ્રિડ કંન્ટ્રોલ યૂનિટ (HCU) પર સોફ્ટવેર નિયંત્રણ કરે છે. તે એન્જિન અને ટ્રાન્સમિશનના રોટેશનલ સ્પીડને એલાઈન્સ કરે છે. જોકે ગિયર શિફ્ટિંગ ટાઈમને 30 ટકા સુધી ઘટાડી દે છે. આ સિન્ક્રનાઈજેશન સાથે ASC હાઈબ્રિડ કારને એક્સેલરેશન સારૂ બનાવે છે અને તેનાથી કાર ઓછી ઉર્જાનો વપરાશ કરે છે.

નવી Sonataમાં કંપનીએ સ્માર્ટી સ્ટ્રીમ G2.0 GDi એન્જિનનો ઉપયોગ કર્યો છે. જોકે,150 bhpનું પાવર અને 188 Nmનુ ટાર્ક જનરેટ કરે છે. સાથે કારમાં સળગાવવામાં આવેલું ઈલેક્ટ્રિક મોટર 38kwનું પાવર અને 205 Nmનું ટાર્ક જનરેટ કરે છે. તેની સાથે કમ્બાઈન્ડ સિસ્ટમ 20.1 કિલોમીટર પ્રતિલીટરનું માઈલેજ પ્રદાન કરે છે.

ઑટો સેક્ટરમાં મંદીની માર, 10 લાખ લોકોની નોકરી પર મંડરાયો ખતરો