Gujarat Exclusive > યુથ > મનોરંજન > આ મૉડલ રિયાલિટી શૉમાં લાઈવ સેક્સથી વિવાદોમાં ફસાઈ, જુઓ બોલ્ડ અંદાજ

આ મૉડલ રિયાલિટી શૉમાં લાઈવ સેક્સથી વિવાદોમાં ફસાઈ, જુઓ બોલ્ડ અંદાજ

0
1798

બ્રિટિશ રિયાલિટી શૉ લવ આઈસલેન્ડની કન્ટેસ્ટન્ટ મૉરા હિગ્ગિન્સ (Maura Higgins) પોતાની બોલ્ડ અદાઓના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આજ શૉના તાજેતરના એક એપિસોડમાં તેમણે કંઈક વધારે પડતી બોલ્ડનેસ દર્શાવી હતી.

 

આ લાઈવ રિયાલિટી શૉમાં તો પોતાના પાર્ટનર પર સેક્સ માણવા માટે દબાણ બનાવતી જોવા મળી હતી. આવું કરતાં-કરતાં તેણે મર્યાદા ઓળંગી હતી. તેની આ હરકતને લઈને બ્રિટનના પ્રાસરણ નિયામક ઓફકૉમ (OffCom)ને અનેક ફરિયાદો મળી છે.

આ છે ભારતની સૌથી ફાસ્ટ ટ્રેનો, ક્યાંય જવાની ઉતાવળ હોય તો આજે જ ટિકિટ બુક કરાવો

આ શૉમાં તે પોતાના સાથી કર્ટિસ પ્રિટચાર્ડ (Curtis Pritchard) ના બેડમાં જઈને અશ્લિલ હરકત કરતી કેમેરામાં કેદ થઈ હતા. મૉરા હિગ્ગિન્સ બ્રિટનની જાણીતી મોડલ અને રિંગ ગર્લ છે. જો કે 28 વર્ષની મોરાના ઉશ્કેરવા છતા તેને 23 વર્ષનો સાથી કર્ટિસ સેક્સ માટે તૈયાર નહતો થયો. જો કે બાદમાં મોરીએ સ્વીકાર કર્યો કે, તે સમયે તેની પર સેક્સનું ભૂત સવાર હતું. મૉરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે. જુઓ તેના બેહદ બોલ્ડ ફોટો…

પૂર,ભૂકંપ જેવી કુદરતી આફતો સામે સૌથી મોટો રક્ષક NDRF, આ રીતે કરે છે લોકોની મદદ

(Photo Credit: Instagram/maurahiggins)