Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘iSmart Shankar’ની હૉટ એન્ડ સેક્સી એક્ટ્રેસીસની કમનીય કાયાના કામણ, જુઓ Photos

‘iSmart Shankar’ની હૉટ એન્ડ સેક્સી એક્ટ્રેસીસની કમનીય કાયાના કામણ, જુઓ Photos

0
3236

સાઉથની ફિલ્મ આઈસ્માર્ટ શંકર (iSmart Shankar) બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ચૂકી છે. આ મસાલા મુવી લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મની વાર્તા બ્રિટિશ થ્રિલર “આઈબોય” (iBoy) જેવી છે. આ ફિલ્મને પૂરી જગન્નાથે ડાયરેક્ટ કરી છે, જે “ટેમ્પર“ અને “બિઝનેશમેન“ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

 

આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર (South Superstar) રામ પોથિનેની મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે સાઉથની બે હૉટ અને સેક્સી અભિનેત્રીઓ નિધિ અગ્રવાલ અને નભા નતેશ પણ છે, જેમનો બેહદ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. તો ચાલો આજે જાણીએ આ બન્ને ખૂબસૂરત અભિનેત્રીઓના ફિટનેશનું રહસ્ય શું છે?

નભા નતેશ (Nabha Natesh)
હૉટ એન્ડ સેક્સી અભિનેત્રી નભા નતેશે વર્ષ 2015માં કન્નડ ફિલ્મ “વજ્રકાયા” સાથે 25 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ ફિલ્મથી શરૂઆત કરી હતી. નભાને સાઉથની બ્યૂટી ક્વિન પણ કહેવામાં આવે છે. નભા ફિટ રહેલા માટે પાણી અને નારિયેલ પાણીનો ભરપુર ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે દરરોજ જિમમાં પણ જાય છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા

નભાના વર્કઆઉટ રૂટિનમાં કાર્ડિયો, વેટ લિફ્ટિંગ જેવી એક્સરસાઈઝ સામેલ છે. આ ઉપરાંત નભાને ડાન્સનો બહુજ શોખ છે. તેનું માનવું છે કે, હેલ્થી અને ફિટ રહેવા માટે હળવો નાસ્તો કરવો જોઈએ. નભા દિવસમાં 6 વખત થોડુ-થોડુ ખાવાનું ખાય છે.

નિધિ અગ્રવાલ (Nidhhi Agerwal)
ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ “મુન્ના માઈકલ”થી પોતાની ડેબ્યુ કરનારી નિધિ અગ્રવાલ ભલે જ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં નવી હોય, પરંતુ તે પોતાને પરફેક્ટ રાખવા માટે આકરી મહેનત કરી રહી છે. નિધિ વર્કઆઉટને પોતાની જિંદગીનો જ એક ભાગ માને છે. નિધિ વર્ક આઉટમાં ડાન્સ, કિક બૉક્સિંગ અને વેટ લિફ્ટિંગ સામેલ છે.

 

 

(Photo Credit: Social Media)