Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પાટણ નગરપલિકાના ખોદકામ દરમિયાન મળી આવ્યુ ભોંયરુ

પાટણ નગરપલિકાના ખોદકામ દરમિયાન મળી આવ્યુ ભોંયરુ

0
483

પાટણ નગરપાલિકાના નવી ઓફિસ બનાવવા માટે પાલિકા કમ્પાઉન્ડમાં ખોદકામની કામગીરી ચાલુ છે. ત્યારે, મંગળવારે ખોદકામની કામગીરી દરમિયાન જમીનથી ત્રણ ફુટ નીચે ભોંયરુ મળી આવ્યું હતુ. જેને લઇ શહેરમાં અચરજ ફેલાયુ છે. પાલિકામાં ખોદકામ દરમિયાન ભોંયરુ મળી આવ્યું હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયો હતો.

રાજ્યમાં સામુહિક ચોરીની સૌથી મોટી ઘટના, 959 વિદ્યાર્થીઓનો એક જ જેવો જવાબ