Gujarat Exclusive > યુથ > મનોરંજન > ડાન્સથી દર્શકોને ડોલાવનારી અભિનેત્રીના હૉટ ફોટોથી સનસની

ડાન્સથી દર્શકોને ડોલાવનારી અભિનેત્રીના હૉટ ફોટોથી સનસની

0
4127

ટીવી રિયાલિટી શૉ નચ બલિએની સ્પર્ધક નતાશા સ્તાનકોવિક (Natasa Stankovic) હાલના દિવસોમાં પોતાની હોટનેસને લઈને ખૂબ જ ચર્ચામાં છે. રિયાલિટી શૉમાં પોતાના ડાન્સના માદક અદાનો જાદુ પાથરનાર નતાશા ઈન્ટરનેટ પર પણ પોતાની બિકીની ફોટો દ્વારા જાદુ કરી રહી છે. નતાશાની હૉટ તસ્વીરો ખૂબ જ જોવાઈ રહી છે. સ્વીમિંગ પસંદ કરનાર નતાશાની આ તસ્વીરો કોઈને પણ પાગલ કરી શકે છે.

નચ બલિએમાં નતાશા પોતાના પૂર્વ બૉય ફ્રેન્ડ અલી ગોની (Aly Goni)ના સાથે ભાગ લીધો છે. આ બન્ને એક સમયે રિલેશનશિપમાં હતા, પરંતુ થોડા સમય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. આમ છત્તા બન્ને એકબીજાને પોતાના સારા દોસ્ત માને છે. તેમના બ્રેકઅપને 4 વર્ષ થઈ ચૂક્યા છે.

સ્ટેજ પર પોતાના શાનદાર ડાન્સથી દર્શકોને ડોલાવનારી નતાશાનું બોડી સ્ટ્રક્ચર અદ્દભૂત છે. તો તમે પણ જુઓ તેના ખાસ ફોટો

Mob Lynching: PM મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓ વિરૂદ્ધ ફરિયાદ

(Photo Credit: Facebook/natasastankovictoabh)