Gujarat Exclusive > યુથ > મનોરંજન

મનોરંજન

રિયા ચક્રવર્તીની મુંબઈની ED ઓફિસ પહોંચી, સુશાંત કેસમાં પૂછપરછ શરૂ

EDએ રિયાની અપીલ ફગાવી સુશાંત કેસમાં અનેક રહસ્યો પરથી ઉચકાશે પરદો! રિયા પર મની લોન્ડ્રિંગ મામલે તપાસ કરી રહી છે ED મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh...

સુશાંત સિંહ કેસ: SP વિનય તિવારીને BMCએ ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કર્યાં

સુપ્રીમ કોર્ટે BMCને લગાવી હતી ફટકાર આજે ED રિયા ચક્રવર્તીની કરશે પૂછપરછ CBIએ પણ રિયાના પરિવારજનો સહિત 6 વિરુદ્ધ FIR દાખલ કરી મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત...

મહેશ ભટ્ટ, ઉર્વશી રૌતેલા સહિત અન્ય કલાકારો સામે મહિલા પંચની નોટિસ

મહેશ ભટ્ટની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં નિવેદન લેવા માટે તેમને પોલીસે...

ગર્લ ફ્રેન્ડ બાદ બીગ બોસના પૂર્વ કન્ટેસ્ટન્ટ અસિમ રિયાઝ પર પણ હુમલો

આલબમ સિંગરને ઘૂંટણ-ખભા અને હાથના ભાગે ઇજા થઇ વીડિયો શેર કરી બુધવારે થયેલા હુમલાની માહિતી આપી મુંબઇઃ રિયાલિટી શો બીગ બોસ (Big Boss)ના પૂર્વ...

વધુ એક એક્ટરનો આપઘાત, ‘કહાની ઘર ઘર કી’નાં સમીર શર્માનું મોત

‘કહાની ઘર ઘર કી’ એક્ટર સમીર શર્માએ કરી આત્મહત્યા ફ્લેટમાંથી દુર્ગંધ આવતા સિક્યુરિટીએ પોલીસને સૂચિત કર્યા  સુશાંત સિંહ બાદ વધુ એક એક્ટર...

અભિષેક 26માં દિવસે પણ હોસ્પિટલાઇઝ, અમિતાભે જુસ્સો વધાર્યો, “ધનુષ ઉઠા, પ્રહાર કર…”

અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા ને આરાધ્યા ચારેયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અમિતાભ, ઐશ્વર્યા અને આરાધ્યાએ કોરોના સામે જંગ જીતી અભિષેક બચ્ચન...

સુશાંતની પૂર્વ મેનેજરની દુષ્કર્મ બાદ હત્યા કરાઇઃ મહારાષ્ટ્રના પૂર્વ CM નારાયણ રાણે

સુશાંત સિંહના મોત અંગે  FIR કેમ નોંધાતી નથીઃ રાણે મહારાષ્ટ્રના પૂર્વ CMએ પ્રેસ કેન્ફ્રન્સ કરી અને આરોપ લગાવ્યા અભિનેતા ડિનો મારિયા અને એક મંત્રી...

સુશાંત સિંહ કેસમાં CM નીતિશ કુમારની CBI તપાસની ભલામણ

સુશાંતનાં પરિવારની પણ CBI તપાસ કરાવવામાં સહમતિ : નીતિશકુમાર સુશાંતનાં પરિવાર દ્વારા રિયા વિરૂદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનાં આરોપ બિહાર સરકાર...

કેવા સંજોગોમાં CBI કરી શકે છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ?

સુશાંત સિંહ કેસમાં CBI તપાસને લઈને મહારાષ્ટ્ર સરકાર પર ઉઠ્યા સવાલ મુંબઈ પોલીસ પર મહારાષ્ટ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ નવી દિલ્હી: છેલ્લા 51...

બિહાર વિધાનસભામાં ગૂંજ્યો સુશાંત કેસ, તેજસ્વી યાદવની CBI તપાસની માંગ

મહારાષ્ટ્ર સરકારનું વલણ સંઘીય માળખાની વિરુદ્ધ- બિહાર મંત્રી સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવતી સહિત 6 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો પટના:...

સુશાંતની એકાઉન્ટ ડિટેલ્સ સામે આવી, મેલીવિદ્યા માટે ઉપાડવામાં આવ્યા રૂપિયા!

પૂજા સામગ્રીના નામે રિયા રૂપિયા ઉપાડ્યા હોવાનો દાવો સુશાંતના CA અને પરિવારના દાવાઓ એકબીજાથી ભિન્ન મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એક પછી...

ગાઢ મિત્ર અમર સિંહ અને અમિતાભ બચ્ચન એકબીજાના દુશ્મન કેમ બન્યા?

અનિલ અંબાણીની એ પાર્ટીમાં શું થયું હતું? એ પાર્ટી બાદ બચ્ચન પરિવાર અને અમર સિંહના રસ્તા અલગ થયા મુંબઈ: રાજ્યસભાના સાંસદ અને ક્યારેક સમાજવાદી...