Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાંચમો તબક્કો: BJPના 79% તો કોંગ્રેસના 71% ઉમેદવાર કરોડપતિ, સૌથી અમીર SPમાંથી

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાની પત્ની અને લખનઉથી સમાજવાદી પાર્ટી (એસપી)ના ઉમેદવાર પૂનમ સિન્હા પાંચમા તબક્કામાં થનાર લોકસભા ચૂંટણીમાં સૌથી...

ગંગા સફાઈ માટે મળેલી રકમ પર મોદી સરકારે 100 કરોડની કરી કમાણી

24 એપ્રિલ 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કાશીમાં કહ્યું હતું કે, “ન મુજે કિસીને ભેજા હૈ ના મે યહાં આયા હું મુજે તો માં...

PM મોદી વિરૂદ્ધ એક્શન ના લેવા બદલ સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને નોટિસ, માંગ્યો જવાબ

અભિષેક મનુ સિંઘવીએ મોદી અને અમિત શાહના નામનો ઉલ્લેખ નહતો કર્યો. જે બાદ ચિફ જસ્ટિસે સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતું કે, કોણ આચાર સંહિતાનું...

લો બોલો…અહીં EVMની કંટ્રોલ યુનિટ જ ગાયબ! રાતભર શોધખોળ હાથ ધરાઈ

લગભગ 10 કલાક સુધીની શોધખોળને અંતે કંટ્રોલ યુનિટ મળી આવી હતી. જે બાદ સમગ્ર પોલિંગ ટીમની અટકાયત કરવામાં આવી હતી. હાલ તપાસકર્તા અધિકારીઓ દ્વારા...

નરેન્દ્ર મોદી વડાપ્રધાન ના બન્યા તો હું અયોધ્યામાં આત્મહત્યા કરીશ: વસીમ રિજવી

જ્યારે ગદ્દારો અને ભ્રષ્ટાચારીઓમાં મોદીનો ખૌફ સ્પષ્ટ જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી કુશળ વડાપ્રધાન છે. જો 2019ની ચૂંટણીમાં જો ગઠબંધનનો કોઈ નેતા...

હિટલરે લગ્ન કર્યા-પાર્ટી કરી અને પછી પોતાને ગોળી મારી દીધી

25 એપ્રિલ, 1945 બાદ હિટલરનો માત્ર એક જ ધ્યેય હતો- પોતે પોતાના મોતની તૈયારી કરવાની. 25 એપ્રિલે જ હિટલરે પોતાના બોડીગાર્ડ હીંજે લિંગેને બોલાવીને કહ્યું...

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર તોળાતું સંકટ! માયાવતીએ સમર્થન પરત ખેંચવાની ચિમકી ઉચ્ચારી

માયાવતીની નારાજગી વચ્ચે કોંગ્રેસે બસપાના કદ્દાવર નેતા નસીમુદ્દીન સિદ્દીકીને કોંગ્રેસમાં સામેલ કરી લીધા. આટલું જ નહી, કોંગ્રેસે તેમને બિજનૌર...

પાકિસ્તાને પોત પ્રકાશ્યું: આતંકવાદી બુરહાન વાની પર બનાવશે ફિલ્મ, ‘નેતા’ બનશે ‘અભિનેતા’

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાનમાં હવે આતંકવાદી બુરહાન વાની પર ફિલ્મ બનવા જઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે, આ...

વારાણસીમાં PM નરેન્દ્ર મોદી સામે કોણ-કોણ લડી રહ્યું છે લોકસભા ચૂંટણી

લોકસભા 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. વારાણસી બેઠક પરથી કુલ 102 લોકોએ ઉમેદવારી નોંધાવી છે....

શ્રીલંકા બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ 3 મહિના ભારતમાં રહ્યો હોવાનો NIAનો દાવો

રિયાજ ફરાર આતંકવાદી અબ્દુલ રાશિદ અબ્દુલાના સંપર્કમાં હતો. તે અબ્દુલાના ઓડિયો સંદેશાઓ સાંભળીને આગળ મોકલતો, જેથી યુવાનોને આતંકવાદના રસ્તે...

રાહુલ ગાંધીની નાગરિકતા પર વિવાદ, સરકારે 15 દિવસમા માંગ્યો જવાબ, બચાવમાં ઉતરી પ્રિયંકા

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાને લઇને ફરિયાદ કરવામાં આવી છે તેમાં તમારૂ વલણ સ્પષ્ટ કરો અને સત્ય સામે મુકો. રાહુલ ગાંધી પાસેથી 15 દિવસની અંદર...

તો શું હિમાલયમાં હાજર છે હિમમાનવ ‘યેતી’? વિશાળકાય પગલાના નિશાન વાયરલ

યેતી એક પૌરાણિક પરિકલ્પના પર આધારિત એક પ્રાણી છે, જેના અસ્તિત્વ અંગે દાયકાઓથી ચર્ચાઓ થઈ રહી છે. જો કે તેના હોવા અંગેના પુરાવા આજ સુધી નથી મળ્યા....