Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઇમાં ભારે વરસાદ, સમુદ્રમાં 4.57 મીટર સુધી ઊછળ્યાં ઊંચા મોજાં

મુંબઇમાં હાઇટાઇડઃ છેલ્લા બે દિવસથી પડતો મેહુલો 10 વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા, ટ્રાફિક જામના દૃશ્યો 4-5 દિવસ મધ્ય-ઉત્તર ભારતમાં  ભારે વરસાદની આગાહી...

હીરો સાયકલે ચીનને આપ્યો મોટો ઝટકો, કંપનીએ 900 કરોડની ડીલ કરી રદ્દ

હિરો સાઇકલે ચીન સાથે કરવામાં આવેલી કરોડોની ડીલ પર રોક લગાવી 900 કરોડના સોદાને રદ કરીને ચીનને મોટો ઝટકો આપ્યો ભારત અને ચીનની વિસ્તરણવાદી નીતિ...

ભારત-ચીન તણાવ વચ્ચે અમેરિકાએ દ.ચીન સાગરમાં બે એરક્રાફ્ટ મોકલ્યા

ચીની અભ્યાસ વધતા 2014 પછી અમેરિકા પહેલી વાર હરકતમાં USએકહ્યું- ચીનનો ક્ષેત્રમાં અભ્યાસ 2002 ઘોષણાપત્રનું ઉલ્લંઘન અમેરિકા યુરોપમાં સૈન્ય ઘટાડી...

Covid-19 ને લઇ જબલપુરની હોસ્પિ.નો દાવો, માતાનાં દૂધથી કોરોનાને હરાવ્યો

કોરોના સંક્રમણ કાળમાં પણ મહિલાઓ બાળકોને સ્તનપાન કરાવતી નવજાતની બોડીમાં સંક્રમિત માંના શરીરમાંથી જ દૂધ પહોંચતું જબલપુરઃ ICMR અને ભારત બાયોટેક...

કાશ્મીરમાં માત્ર એક દિવસમાં જ 40 CRPF જવાનો સંક્રમિત, નવા 227 કેસ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારનાં રોજ 40 CRPF કર્મીઓ સહિત 227 લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ નવા કેસની સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં સંક્રમિતોની...

દિલ્હીમાં 10 હજાર બેડનું વિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરુ, 11 દિ’માં બન્યુ

10000બેડમાંથી 250 આઇસીયુ બેડ છે, DRDOની કામગીરી વોર્ડના નામ લદ્દાખમાં શહીદ થયેલા જવાનોના નામ પર રખાયા હોસ્પિટલનનું સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર...

Video: મજૂરના જબરદસ્ત ડાન્સ મૂવ્સ, લોકોને માઈકલ જેક્સનની યાદ આવી

નવી દિલ્હી: કેટલીકવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થઈ જાય છે કે, જેને જોઇને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,...

US રાષ્ટ્રપતિ બનવાની રેસમાં રેપર કેની વેસ્ટ સામેલ, કિમ કાર્દશિયને કર્યુ સમર્થન

• 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કેની વેસ્ટ ઝંપલાવશે • સોશિયલ મીડિયામાં કિમ કાર્દશિયનને લોકો ફર્સ્ટ લેડી કહેવા લાગ્યા વૉશિંગ્ટન: અમેરિકામાં...

કોરોના બેકાબૂ: 24 કલાકમાં રેકોર્ડ 24,850 કેસ, વધુ 613ના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 6,73,165 મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર નવી દિલ્હી: ભારતમાં લૉકડાઉન ખુલ્યાને એક મહિના...

PM મોદીએ અમેરિકન સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પનો જવાબ- America loves India!

અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ શુભેચ્છા પાઠવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ કહ્યુ- આભાર મારા મિત્ર નવી દિલ્હી: વડાપ્રધાન...

પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો, IED બ્લાસ્ટ બાદ ફાયરિંગ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી એક વખત CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં કાફલા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ફાયરિંગની...

શું છે ‘અરાકાન આર્મી’? જેની મદદથી ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું રચી રહ્યું છે ચીન?

• ભારતમાં અશાંતિ ફેલાવવા ચીનને આતંકવાદીઓનો સહારો • મ્યાનમારનું ખુંખાર ટેરર ગ્રુપ • અરાકાન આર્મીએ બૌદ્ધ બહુમતના અત્યાચાર વિરુદ્ધ હથિયાર...