CRIME

Cyber Crime: પિતા અમદાવાદમાં ગેરેજ મજૂર; પુત્રીના બેન્ક ખાતામાં રુ.10 કરોડ

PM આવાસ યોજનાના નામે Cyber Crime દ્વારા યુવતીને ફસાવાઇ અલ્હાબાદ બેન્કની બાંસડીહ શાખામાં યુવતીના ખાતામાં કરોડોની હેરફેર બલિયા(યુપી):અમદાવાદમાં...

Rhea Chakrabortyની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઇ, જામીન ક્યારે?

રિયા અને તેના ભાઇએ હાઇકોર્ટમાં જામીન માટે કરી અરજી Rhea Chakraborty ની 9 સપ્ટેમ્બરે NCBએ ધરપકડ કરી હતી મુંબઇઃ સુશાંત સિંહના મોત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં...

Bhavnagar: નિવૃત્ત Dyspના પુત્રે પત્ની-બે દિકરી સાથે કર્યો સામૂહિક આપઘાત

દાહોદના વ્હોરા પરિવાર બાદ સામૂહિક આપઘાતની બીજી ઘટના પૃથ્વીરાજ સિંહ Bhavnagarમાં જમીન દલાલીનો બિઝનેસ કરતા હતા ભાવનગરઃ દાહોદમાં એક જ પરિવારના 5...

મા-બાપને કોરોના થતા પુત્ર પત્નીને પિયરથી તેડી લાવ્યો, સાજા થતાં પત્નીને મારવા માંડ્યો

બેન્ક કર્મચારી મહિલાએ કંટાળીને પોલીસની શરણ લીધી વટવા GIDCમાં કારખાનેદાર પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ અમદાવાદઃ મા-બાપને કોરોના થયો એટલે પુત્ર...

સૌરાષ્ટ્રના જસદણના કુખ્યાત વસીમ કથીરીને પકડી પાડતી ગુજરાત ATS

અમદાવાદઃ ગુજરાત એટીએસે સૌરાષ્ટ્રના કુખ્યાત અપરાધી વસીમ કથીરીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે મળેલી બાતમીના આધારે વસીમ કથીરીની પિસ્તોલના બે નંગ...

ફિઝુ કેસઃ પોપ્યુલર ગ્રૂપના રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર 2 દિવસના રિમાન્ડ પર

પોલીસે મેટ્રો કોર્ટમાં 6 દિવસના રિમાન્ડ માંગ્યા,બે દિવસના મંજુર થયા અગાઉ આરોપીના વધુ રિમાન્ડની અરજી  મેટ્રો કોર્ટે ફગાવી હતી સેશન્સ કોર્ટેએ...

પોરબંદરના આરોપીએ ભઠિયાર ગલી પાસે કારંજ PSIની પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કરી અંગૂઠો કરડી ખાધો

અડધી રાત બાદ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ સાથેની ઘટના પોલીસ સ્ટેશનમાં સ્ટાફ જોડે મારામારી કરી : બે સાગરીત ફરાર અમદાવાદઃ અમદાવાદ શહેરમાં...

હૈદરાબાદઃ 25 વર્ષીય મહિલાનો આરોપ; 143 લોકોએ 5000 વખત દુષ્કર્મ કર્યુ

સનસનીખેજ આરોપ મામલે પોલીસમાં 42 પાનાની FIR  ફરિયાદમાં નેતા, વિદ્યાર્થીઓ, ફિલ્મી હસ્તીઓના નામ અમેરિકાથી આવેલા લોકોએ પણ રેપ કર્યાનો આરોપ હૈદરાબાદઃ...

યુપીઃ લખીમપુરમાં 13 વર્ષની કિશોરીની દુષ્કર્મ બાદ ગળુ દબાવી નૃસંશ હત્યા

ઘટના બાદ સમગ્ર લખીમપુર સહિત આસપાસના વિસ્તારોમાં તંગદિલી યુવતીની આંખો કાઢવા અને જીભ કાપી લેવાયાના રિપોર્ટ પોલીસે નકાર્યા લખનઉઃ...

ચોરી ઉપર સીનાજોરી: વાહન ચોરના ભાઈએ યુવકને ફરિયાદ કેમ કરી કહી માર્યો!

અમદાવાદ: વાહનની ચોરી (Vehicle theft) કરી સીનાજોરીનો કિસ્સો વાહન ચોરીની ફરિયાદ કરનાર યુવક સાથે બન્યો છે. એક્ટિવા ચોરના ભાઇએ યુવકને શા માટે ફરિયાદ કેમ કરી...

ધોળકામાં ‘બધી મહિલાઓને મારી નાંખવી છે’ની બૂમો પાડી કર્યા ટ્રિપલ મર્ડર

ધોળકાના કેલિયાવાસણા ગામે બાળકી સહિત એક જ પરિવારના ત્રણની ઘાતકી હત્યા coronaને લીધેદોઢ માસથી ધોળકા રહેતા બોપલના શખ્સે મહિલા સહિત અન્ય બેને ધારિયું...

કૃષ્ણનગરમાં યુવકની બેરહમીપૂર્વક હત્યા કરનારા માતા-પુત્રની ધરપકડ

પુત્રએ ચાકુના ઘા માર્યા તો માતાએ ઈજાથી તરફડતા યુવક પથ્થર માર્યો આરોપી વિજય સામે લૂંટ,વાહનચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા 15 ગુના માતા મંજુ ચુનારાએ...