Gujarat Exclusive > યુથ > મનોરંજન > આલિયા ભટ્ટના કારણે નામ બદલ્યું આ અભિનેત્રીએ, જુઓ હોટ અંદાજ

આલિયા ભટ્ટના કારણે નામ બદલ્યું આ અભિનેત્રીએ, જુઓ હોટ અંદાજ

0
7575

આજકાલ બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)ના સિતારા ચમકી રહ્યા છે. હાલમાં જ તે પોતાની રિલીઝ થયેલ ફિલ્મ “કબીર સિંહ” (Kabir Singh)ની સફળતા ઉજવી રહી છે. આજે કિયારા અડવાણીઓ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. કિયારાએ ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તો ચાલો આજે તેના જન્મ દિવસ નિમિત્તે તેના વિશે રસપ્રદ વાતો જાણીએ…

 

કિયારા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે હંમેશા પોતાના સેક્સી ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. કિયારાની ફેન ફોલોઈંગ પણ ખુબ જ વધારે છે. કિયારાના જેટલા ફેન્સ બોલીવુડમાં છે, તેટલા જ સાઉથમાં પણ છે, કારણ કે કિયારાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર કિયારાના 6.6 મિલિયન ફોલોઅર્સ છે.

કિયારાના પિતા જગદીપ આડવાણી એક બિઝનેશમેન છે અને માતા ગેનેવીવે જાફરી એક શિક્ષક છે. કિયારાને મિશાલ અડવાણી નામનો એક નાનો ભાઈ પણ છે. ખુબ ઓછા લોક જાણતા હશે કે, કિયારાનું સાચુ નામ આલિયા હતું, પરંતુ બોલીવુડમાં પહેલાથી જ એક આલિયા હોવાના કારણે કિયારાએ પોતાનું નામ બદલી નાંખ્યું હતું.

આ મહિલાએ મચાવ્યો આતંક! 20થી વધારે ગુજરાતીઓ સાથે લગ્ન કરી કરોડોની લૂંટ ચલાવી